આંખની સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવી ડો. સાપોવડિયાની હોસ્પિટલમાં વિશ્વનું સૌથી ઝડપી ફેમટો લેસર મશીન 'સ્માઈલ પ્રો' ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે ચશ્માના નંબર ઉતારવા માટે નેત્રદીપ મેક્સવિઝન હોસ્પિટલમાં માત્ર 9 જ સેકન્ડ લાગશે. ત્યારબાદ જીવનભર ચશ્મામાંથી છુટકારો મળી જવાનો છે.મોરબીમાં નેત્રદીપ મેક્સવિઝન હોસ્પિટલ કાર્યરત છે. જેની મુખ્ય બ્રાન્ચ રાજકોટમાં ડો.સાપોવડીયાના નેજા હેઠળ કાર્યરત છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ આંખના ઈલાજ માટે આવે છે. આ હોસ્પિટલ અત્યાધુનિક મશીનોથી સજ્જ છે. જેથી દર્દીઓને વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ આપી શકાય.આ હોસ્પિટલમાં વિશ્વનું સૌથી ઝડપી ફેમટો લેસર મશીન 'સ્માઈલ પ્રો' પણ ઉપલબ્ધ છે. જે આંખના નંબર માત્રને માત્ર 8થી 9 સેકન્ડમાં જ દૂર કરી નાખે છે. તો મોરબીના કોઈ પણ વ્યક્તિ હવે ચશ્માને કાયમ માટે અલવિદા કહીં શકે છે.ફેમટો લેસર મશીનના ફાયદા● માત્ર 8-9 સેકન્ડમાં ચશ્માથી છુટકારો● રોબોટિક અને AI સંચાલિત● કોઈ વિક્ષેપ વિના● સારવાર પછી આંખમાં નહિવત ડ્રાયનેસરાજકોટ બ્રાન્ચ : અયોધ્યા ચોક, 150 ફુટ રિંગ રોડ, રાજકોટમો.નં.8006187000મોરબી બ્રાન્ચ : પહેલો માળ, હરિઓમ -1, પુજારાની ઉપર,સરદારબાગની સામે,શનાળા રોડ, મોરબી02822-220229