મોરબીમાં કારમાં બે બોટલ દારૂ સાથે અમરાપરનો યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ સ્કૂલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે મહિન્દ્રા એસયુવી -300 કાર લઈને પસાર થતા આરોપી હસમુખ ઉર્ફે હિતેશ રાજાભાઈ મકવાણા ઉ.34 રહે. અમરાપર (ટોળ)તા.ટંકારા વાળાને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી રૂપિયા 600ની કિંમતની વાઇટ લેસ વોડકાની બે બોટલ મળી આવતા રૂપિયા 5 લાખની કાર સહિત કુલ રૂપિયા 5,00,600નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text