મોરબીના વાઘપર પીલુડી નજીક કારખાનાના મશીનમાં આવી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ એલએલપી નામના કારખાનામાં રહેતા અને કામ કરતા લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉ.31 નામના યુવાનનું મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text