હળવદના ત્રણ માળીયા કવાટર્સ નજીક જુગાર રમતા ચાર પકડાયા

- text


હળવદ : હળવદ શહેરના ત્રણ માળીયા કવાટર્સ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) રમેશભાઇ હેમુભાઇ ઉડેચા (૨) ઇલ્યાસભાઇ ઉર્ફ અલી અબ્દુલભાઇ મોકરસી (૩) મેહુલભાઇ લાભુભાઇ ધામેચા અને (૪) હરેશભાઇ જેઠાભાઇ રબારીને રોકડા રૂપિયા 3100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text