ઘર કે ઓફિસને લક્ઝુરિયસ બનાવવા છે ? તિરૂપતિ ઇન્ટિરિયર્સ તમારા બજેટમાં કરી આપશે

 

ફ્લેટ, બંગલો, ટેનામેન્ટ, પેન્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ, હોટેલ, હોસ્પિટલનું ટનાટન ઇન્ટીરિયર કરી આપવાનો વર્ષોનો અનુભવ : સંતોષકારક સેવા આપવાની ગેરેન્ટી : જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ અને આકર્ષક લુક આ બે ફાયદા ચોક્કસ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસને અંદરથી લકઝરીયસ બનાવવા છે ? તો તિરૂપતિ ઇન્ટિરિયર્સ છે ને… જે તમારા ઘર કે ઓફિસના ઇન્ટિરિયરની એકદમ અલગ જ આકર્ષક ડિઝાઇન તૈયાર કરી દેશે. એ પણ તમારા બજેટમાં જ. તો એક વખત જરૂર મુલાકાત લ્યો.

રાજકોટના 150 ફૂટ રોડ ઉપર આરકે ટાવરમાં ઓફિસ નં.1116માં તિરૂપતિ ઇન્ટિરિયર કાર્યરત છે. જે વર્ષોથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ પોતાની આગવી સૂઝબૂઝથી કરે છે. અહીંથી જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ અને આકર્ષક લુક આ બે ફાયદા ગ્રાહકોને ચોક્કસ આપવામાં આવે છે.

અહીં એકદમ નવી અને હટકે ઇન્ટિરિયર ડિઝાઈન કરી આપવામાં આવે છે. અહીંની અનુભવી ટિમ લિમિટેડ વર્ક પણ પરફેક્ટ વર્ક કરે છે. ફ્લેટ, બંગલો, ટેનામેન્ટ, પેન્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ, હોટેલ, હોસ્પિટલ જો નવા હોય અથવા તો રીનોવેટ કરાવવા હોય તો એક વખત અવશ્ય તિરૂપતિ ઇન્ટિરિયર્સની મુલાકાત લેવી.

તિરૂપતિ ઇન્ટિરિયર્સ
1116, આરકે ટાવર,
150 ફૂટ રોડ,રાજકોટ
મો.નં.8200413286

ઇન્ટિરિયરની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો

https://www.instagram.com/tirupati_interiors_1116?igsh=MXRkMDg3Y3NydTQzeA==