મોરબી : મૂળ સખપર હાલ મોરબી નિવાસી ગોવિંદભાઈ શામજીભાઈ કોરીંગા(ઉ.વ.૮૫) નું તા. ૦૪ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનુ બેસણું તા.૬ને શનિવારેસમય-સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ તુલિપ હાઈટસ, દેવ પાર્ક, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી. કાંતિભાઈ ગોવિંદભાઈ કોરીંગાઆકાશ કાંતિભાઈ કોરીંગા તથા