મોરબીના નીચી માંડલ ગામે કેનાલમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા રોહન ઇતેશભાઈ કિકડીયા ઉ.8 નામનો બાળક કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text