મોરબી : બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડવાના હેતુથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષ યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહ માટે KG થી PG સુધીના વિધાર્થીઓની માર્કશીટ પાછળ પોતાનું નામ, સરનામું, બે મોબાઈલ નંબર, અભ્યાસનું મીડીયમ સહિતની વિગતો તા.25/07/2024 સુધીમાં પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.1)ભૂપતભાઈ પંડ્યા પરશુરામધામ મોરબી,2) અજયભાઈ ધાંધલ્યા એન. આર. ડાભી દોશી હાઈસ્કુલ3) રવીન્દ્રભાઈ ત્રિવેદી ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી 24) હિરેનભાઈ મહેતા પી. જી. પટેલ કોલેજ5) જયેશભાઈ મહેતા ઓમ. વી. વી. આઈ. એમ. કોલેજ6) કલ્પેશભાઈ આચાર્ય OSEM GSEB7) મનોજભાઈ જોશી નિલકંઠ વિધાલય8) દિનકરભાઈ પંડ્યા OSEM CBSE9) ફાલ્ગુનીબેન દવે ન્યુ ઓમશાંતિ વિધાલય10) મિલાપભાઈ શુક્લ ઓમશાંતિ વિધાલય11) વિરલભાઈ ત્રિવેદી નવયુગ વિદ્યાલય12) પ્રતિક જોશી તુલસી કોમ્પ્યુટર વી. સી. હાઈસ્કૂલ પાછળ13) હિરેનભાઈ જોશી નવજીવન વિધાલય14) કૌશલભાઈ મહેતા ભારતી વિધાલય15) ડો. બી. કે. લહેરુ સાહેબનું દવાખાનું સનાળા રોડ16) સ્વ. ડો બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું વાઘપરા17)મનિષભાઈ જોશી નિર્મલ વિધાલય18) કમલભાઈ દવે VI સ્ટોર માણેક સોસાયટી19) અતુલભાઈ જોશી મોરબી મિરર ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ20) વિવેકભાઈ શુક્લ, સાર્થક વિધા મંદિર મોરબી 221) નિરવભાઈ રાવલ નાલંદા વિધાલય મોરબી22) દિપેનભાઈ ભટ્ટ વી. સી. હાઈસ્કૂલ23) રુચિતાબેન પંડ્યા, મહિલા કોલેજ, મોરબી24) બિપીનભાઈ ભટ્ટ નલિની વિધાલય, વાવડી રોડ25) દિશાબેન મહેતા ન્યુ એરા ગ્લોબલ26) હિતેશભાઈ માંકડ વિનય ઈન્ટરનેશનલ સ્કુલ27) નિતિનભાઈ પંડ્યા, રોયલ બેકરી પાસે મોરબી 2.વધુ વિગતો માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા 9727716177, મહામંત્રી મિલેશભાઈ જોશી 9825232412, અમુલભાઈ જોશી 9227100011, કમલભાઈ દવે 9595688888, કેયુરભાઈ પંડ્યા 9429484440 નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.