હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અરવિંદભાઈ કરસનભાઈની વાડીએ રહેતા જગનભાઈ ક્રિષ્નાભાઇ રાવટાલા ઉ.47 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.