મોરબીના પીપળી નજીક કારખાનમાં રાજસ્થાની શ્રમિક સુતા બાદ જાગ્યો જ નહીં

- text


મોરબી : મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ક્રોક મોઝેક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો મૂળ રાજસ્થાનનો વતની માનેકચંદ હીરારામ નાયક ઉ.28 નામનો શ્રમિક રાત્રે સૂતા બાદ સાથી કર્મચારીઓએ જગાડતા જાગ્યો ન હતો અને અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text