હળવદ : હળવદ શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માંગીલાલ વાસકેલા ઉ.20 નામનો યુવાન વનવગડો હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.