VACANCY : શિવમ બજાજમાં 10 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ બજાજમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.


● સેલ્સમેન – 2
● સર્વિસ સુપરવાઈઝર – 1
● સ્પેરપાર્ટ એક્ઝિક્યુટિવ – 1
● મેઈન મિકેનિક – 4
● સીએનજી વર્ક – 2 (રીક્ષા તથા કારના સર્વિસના અનુભવી)


ઇન્ટરવ્યૂ માટે શો રૂમમાં મળવાનો સમય સાંજે 4 થી 7નો રહેશે


શિવમ બજાજ
દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષ
HDFC બેન્ક પાસે,
શક્ત શનાળા રોડ,
રાજકોટ હાઇવે, મોરબી
મો.નં.9879796523
મો.નં.9925038050