ટંકારા – લતીપર રોડ ઉપર બંધ પડેલી ક્રેઇન સાથે અથડાતા વૃદ્ધ ઘાયલ

- text


ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ પડેલી ક્રેઇન સાથે અથડાતા પગના ભાગે ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે ટંકારા પોલીસ મથકમાં ક્રેઇન નંબર જીજે – 12 – સીએમ – 0632ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text