યુવા ભાજપ અગ્રણીએ રક્તદાન-વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : આજરોજ મોરબી શહેર ભાજપ બક્ષીપંચ માર્ચના કોષાધ્યક્ષ અને ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારાના મોરબી જીલ્લાના પ્રમુખ હર્ષદભાઈ કે. વામજા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિતે તેમના દ્વારા રક્તદાન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ મોરબીનાં તમામ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.

- text

- text