સવારે 6થી 8ના બે કલાકના સમયગાળામા તોફાની વરસાદમોરબી : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે સવારથી જમાવટ કરી હોય તેવા માહોલમાં સવારે 6થી 8 વાગ્યાના બે કલાકના સમયગાળામા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામા 5 ઈંચ અને વિસાવદર તેમજ કાલાવડમાં 3 - 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ મોરબી, ટંકારા અને હળવદમા પણ મેઘરાજા મંડાયા હતા.સવારે 6થી 8 વાગ્યા વચ્ચે નોંધાયેલ વરસાદ જાણવા ક્લિક કરો06.00 TO 08.00 HRS RAINFALL DATA DT.01.07.2024