હળવદ નજીક આવેલ બ્રાહ્મણી 2 ડેમના પાચ દરવાજા ખોલાયા

- text


હળવદ : હળવદ નજીક આવેલ બ્રાહ્મણી 2 ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની આવક વધતા હાલમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલાવમાં આવ્યા હોય ડેમના હેઠવાસમાં આવતા ગામના લોકોને બ્રાહ્મણી નદીના પટ્ટમા અવરજવર નહિ કરવા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

- text