મોરબીમાં મોડી રાત્રે બે કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ 

- text


મોરબી : મોરબી ઉપર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. ગઇકાલે શરૂ થયેલી મેઘસવારી મોડી રાત્રે પણ યથાવત રહી હતી. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 66 મિમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રાત્રે પણ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા.


ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના આંકડા ( 24 કલાક)

માળિયા – 9 મિમી

મોરબી – 138 મિમી

ટંકારા – 72 મિમી

વાંકાનેર – 15 મિમી

હળવદ – 64 મિમી

(25 મિમી એટલે 1 ઇંચ)


- text