મોબાઈલ એસેસરીઝમાં અફલાતૂન ઓફર્સ : રૂ.499ની ખરીદી ઉપર રૂ.499 વાળી છત્રી ફ્રી

 

એકથી એક ચડિયાતી આઇટમો સાથે ધમાકેદાર ઓફર્સનો ઢગલો : ટફન, કવર સહિતની તમામ મોબાઇલ એસેસરીઝનો ખજાનો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્લ્ડ વાઇડ મોબાઈલે અફલાતૂન ઓફર્સનો ઢગલો કર્યો છે. અહીં કવર, ટફન સહિતની તમામ મોબાઈલ એસેસરીઝનો ખજાનો ઉપલબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે ઓફર્સનો લાભ લેવા અત્યારે જ પધારો.


અહીંની આકર્ષક ઓફર્સ

● રૂ.499ની ખરીદી ઉપર મેળવો રૂ.499 વાળી છત્રી- બોટલ છત્રી એકદમ ફ્રી
● રૂ. 200ની ખરીદી ઉપર એરબડ્સ માત્ર રૂ. 150માં અથવા માઈક વાળું બ્લુટુથ સ્પીકર માત્ર રૂ.300માં
● લેડીઝ સ્પેશિયલ ઓફર : 700ની ખરીદી ઉપર રૂ. 700 વાળી લેડીઝ wrist વોચ એકદમ ફ્રી

વર્લ્ડ વાઇડ મોબાઈલ
શનાળા રોડ, ગાંધીચોક પાસે,
ફોનવાલે સ્ટોર સામે,
9898999272