એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ - નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં બેડશીટ, રજાઈ ઓછાળ સાથેનો સેટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ, બ્લેન્કેટ સેટનુ એકદમ નવું કલેક્શન આવી ગયું છે. આ સાથે અહીં ઓફ સિઝનનું 10થી 20 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.● ઓછાળ - કિંગ સાઈઝ● ઓછાળ ડબલ બેડ ● ઓછાળ- સિંગલ બેડ● ઓછાળ - ગડરવાળા ● વર્ક વાળી બેડશીટ ગાદી સાથે● કન્ફોર્ટર ડબલ● કન્ફોર્ટર સિંગલ ● દોહર સિંગલ● દોહર ડબલ● ગાલીચા આશન સાથે સેટ● ગાલીચા● સોફાના કવર તૈયાર તથા માપ મુજબ બની જશે-પંચવાળા ● બેડરન● તૈયાર પડદા● કુશન કવર, ખુરશીના કવર● ગાદલાના કવર દરેક સાઈઝ તથા માપ મુજબ બની જશે● ગાદલા કવર દરેક સાઈઝની તથા માપ મુજબ બની જશે● કાર્ટૂનવાળા ઓછાળ● 4 પીસ સેટ બ્લેન્કેટ તથા કન્ફોર્ટ સાથેનો સેટ મળશે● ગાડીના આશન પટ્ટાજલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી(રવિવારે 10થી 1 ચાલુ રહેશે, ફોન કરીને આવવું)મો. ૯૮૯૮૧૨૪૧૭૩મો. ૯૯૨૪૭૭૮૬૮૦