તા.30 જૂન : મોરબીમાં સવારે બે કલાકમાં અડધો ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારે 10થી 12 દરમિયાન બે કલાકમાં મોરબીમાં અડધો ઇંચથી વધુ વરસાદ એટલે કે 15 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી જિલ્લાના વાંકાનેર, હળવદ, માળીયા મિયાણા અને ટંકારા તાલુકામાં વરસાદ વરસ્યો ન હોવાનું સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text