તા.29 જૂન : 24 કલાકમાં કયા કેટલો વરસાદ

- text


મોરબી : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીમાં 106 મીમી એટલે કે ચાર ઈંચ જેવો નોંધાયો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

- text


24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા જોવા અહીં ક્લિક કરો

24 Hrs.Descending Rainfall Dt.29.06.2024


 

- text