29 જૂન : 4 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 21 અને ટંકારામાં 19 મીમી વરસાદ

- text


મોરબી અને માળિયામાં 3- 3 મીલીમીટર વરસાદ નોંધાયો

મોરબી : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે ત્યારે બપોરે ચાર વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં 21 મીમી, ટંકારામાં 19 મીમી, મોરબી અને માળીયા મિયાણામાં 3 -3 મીમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text