મોરબી જિલ્લામાં સાંજે છ વાગ્યા સુધી પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ જામ્યો છે. સવારથી સાંજ સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.


સાંજે 4 થી 6 સુધીનો વરસાદ

● વાંકાનેર – 09 mm
● ટંકારા – 18 mm
● મોરબી – 02 mm
● માળીયા મી. – 00 mm
● હળવદ – 07 mm


સવારે 6 થી સાંજના 6 સુધીનો વરસાદ

● વાંકાનેર – 30 mm
● ટંકારા – 37 mm
● મોરબી – 05 mm
● માળીયા મી. – 03 mm
● હળવદ – 07 mm

- text


- text