જય જલારામ ફેમેલી મોલમાં રેડીમેડ ગાર્મેન્ટમાં 20થી લઈ 50 ટકા સુધી બમ્પર ડિસ્કાઉન્ટ

 

30 વર્ષ જૂની વિશ્વાસનીય પેઢી : લેડીઝવેર અને ગર્લ્સ વેરમાં બાય વન ગેટ વન ફ્રીની પણ ઓફર : મેન્સવેર તથા બોયઝ વેરમાં અઢળક ડિસ્કાઉન્ટ સાથે એકદમ નવો સ્ટોક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય જલારામ ફેમેલી મોલમાં રેડીમેડ ગાર્મેન્ટમાં બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી છે. તો ફેમેલી સાથે શોપિંગ કરી ફાયદો મેળવવાનો આ અવસર ચૂકવા જેવો નથી.

મોરબીના ત્રિકોણબાગ સામે પરાબજારમાં છેલ્લા 30 વર્ષથી જય જલારામ ફેમેલી મોલ કાર્યરત છે. જ્યાં હાલ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં લેડીઝ વેર અને ગર્લ્સ વેરમાં 20થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે બાય વન ગેટ વન ફ્રીની પણ ઓફર છે. લેડીઝ અને ગર્લ્સ વેરમાં અહીં કુર્તિ, કુર્તિ પેર, ટોપ, ટી શર્ટ, જીન્સ, કાર્ગો, ડ્રેસ મટીરીયલ, ક્રોપ ટોપ, સરારા, લોઅર, વગેરે આઇટમો છે.

મેન્સવેર તથા બોયઝ વેરમાં પણ અહીં 20થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ટી શર્ટ, શર્ટ, જીન્સ, લોઅર, કોટન પેન્ટ સહિતની આઇટમોનો એકદમ નવો સ્ટોક છે. અહીં યુએસ પોલો, સ્પાઈકર, બિંગ હ્યુમન જેવી બ્રાન્ડના કલોથ પણ ઉપલબ્ધ છે. આ તમામ ઓફર મર્યાદિત સમય માટે જ હોય, આજે જ પરિવાર સાથે ખરીદી કરવા પધારો.

જય જલારામ ફેમેલી મોલ
પરાબજાર, ત્રિકોણ બાગ સામે, મોરબી
મો.નં.96875 21555