માળીયા મિયાણાના ખાખરેચી ગામેથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ નજીકથી આરોપી હાર્દિક કાંતિભાઈ ઉર્ફે બાબુભાઇ અધારા ઉ.27 રહે.ખાખરેચી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text