VACANCY : MEXON CERAMICમાં 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત MEXON CERAMICમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


માર્કેટીંગ એક્ઝિક્યુટિવ -4 (M/F)
ડોમેસ્ટિક અને એક્સપોર્ટ વર્ક માટે
અનુભવ : 1 વર્ષ ( ટાઇલ્સ માર્કેટીંગ)


MEXON CERAMIC
203, વર્લ્ડ ટ્રેડ સેન્ટર
બીજો માળ, આઈટીઆઈ પાસે,
મહેન્દ્રનગર, હળવદ રોડ,મોરબી
મો.નં.90334 97851
( માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો)