મોરબી-વાંકાનેરમાં ધીમી ધારે વરસાદ

- text


મોરબી : હવામાન વિભાગ દ્વારા મોરબી સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બપોરના સમયે મોરબી શહેર અને વાંકાનેર પંથકમાં ધીમી ધારે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી વાદળોની આવનજાવન વચ્ચે અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદનું આગમન થતા લોકોને થોડો સમય ઠંડકનો અહેસાસ થયો હતો.

- text

- text