મોરબીમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વિઝિબીલિટી ઘટી

- text


મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબીમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે, જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર 200-300 મીટર દુર સુધી જોવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી.નોંધનીય છે કે, વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસથી સવારે અને રાત્રે પણ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

- text

- text