VACANCY : સાસા એનર્જીમાં 7 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરતા સાસા એનર્જી એલએલપીમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


●ITI /ડિપ્લોમાં ઇલેક્ટ્રિક એન્જીનીયર (M)
●B.E. ઈલેક્ટ્રોનિક એન્જીનીયર (M)
●B.E. મિકેનિકલ એન્જીનીયર (M)
●ટેલિકોલર (M/F)
●રિસેપ્શનિસ્ટ (M/F)
●સ્ટોર સુપરવાઈઝર (M)
●કોમ્પ્યુટર ઓપરેટર (M)

સાસા એનર્જી LLP
મોરબી- હળવદ હાઇવે,
નીચી માંડલ, મોરબી
મો.નં.09099207722