મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા 12 વર્ષથી સિરામિક એક્સપોર્ટ કરતા વિસાચી ઇન્ટરનેશનલમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી તથા ફ્રેશર્સ ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.એક્સપોર્ટ ડોક્યુમેન્ટ - 2 (M/F)એક્સપોર્ટ માર્કેટીંગ -2 (M/F)વિસાચી ઇન્ટરનેશનલ ઓફિસ નં.4, બીજો માળ, તુલસી શોપિંગ, શ્યામ પાર્ક,અવની ચોકડી, મોરબીમો.નં.9925029500