મોરબીમા વોડકાની બે બોટલ વેચવા નીકળેલા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મચ્છીપીઠ નજીકથી આરોપી સાહિલ સલીમભાઈ મોવર અને અલી મહમદ રહીમભાઈ કટિયા નામના શખ્સને ફિફટી ફિફટી ઓરેન્જ વોડકાની બે બોટલ કિંમત રૂપીયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text