મોરબી સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબી સબ જેલ ખાતે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના જજ અને ચેરમેન ડી.એ.પારેખ, જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, જેલર અતુલભાઇ હાલપરા, સુબેદાર વિનોદ ચાવડા તેમજ હાજરી માસ્તર જલાભાઇ રજીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text