વાંકાનેરના નવી રાતીદેવળી ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવી રાતીદેવળી ગામે સીટી પોલીસે બાતમીને આધારે પાણીના ટાંકા સામે ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી આરોપી મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ઉ.32 નામના શખ્સને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ગરમ આથો અને દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 700ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text