મોરબીના ગાંધીચોકમાંથી દારૂની બાટલી સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન ગાંધીચોકમાં રાજસ્થાની પાઉભાજી પાછળથી આરોપી કિશોરભાઈ મુળજીભાઈ સારેસા રહે.રોહિદાસપરા, વિશિપરા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text