મોરબીના પ્રથમ પેઢાંના આરોગ્યના નિષ્ણાંત ડો.ડેવિડ મંજાલીની સેવા ઉપલબ્ધ : મૂળિયા, વાંકા-ચુકા દાત, પાયોરિયા, પેઢા ઉપર લાવવાની પ્લાસ્ટિક સર્જરી સહિતની તમામ અદ્યતન સારવાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે દાંત-પેઢાની અદ્યતન સારવાર આપણા મોરબીમાં ઉપલબ્ધ બની છે. કારણકે ક્રિસ્ટલ ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ થયો છે. જ્યાં નિષ્ણાંત તબીબ દ્વારા દાંત અને પેઢાને લગતી એ ટુ ઝેડ સારવાર એકદમ વ્યાજબી દરે આપવામાં આવશે. આ ક્લિનિકમાં મોરબીના પ્રથમ પેઢાંના આરોગ્યના નિષ્ણાંત ડો.ડેવિડ મંજાલી( B.D.S.- M.D.S Periodontist) (Gum Health Specialist)ની સેવા મળવાની છે.ઉપલબ્ધ સારવાર ● દાંત બચાવવાની મુળીયાની સારવાર● વાંકા ચુકા દાંતની સારવાર● પાયોરીયાની સારવાર● દાંતથી નીચે ઉતરેલા પેઢાં ઉપર લાવવાની પ્લાસ્ટિક સર્જરી● સ્માઇલ કરતી વખતે અતિશય દેખાતા પેઢાંને સર્જરી દ્વારા સ્માઇલ સુધારવાની સારવાર● વિવિધ પ્રકારના ફિકસ અને કાઢવા પેહેરવાના દાંત બેસાડવાની સારવાર● પેઢાં પરના ડાર્ક સ્પોટ્સને હળવા અથવા દૂર કરીને સ્માઇલ સુધારવાની કોસ્મેટિક પ્રક્રિયા● પાયોરીયાની લીધે થતા હાડકાંના ઘસારાને હાડકાંનો ભુખો (Bone graft) મુકીને મોંને સ્વસ્થ અને મજબૂત બનાવવાની સારવાર.ક્રિસ્ટલ ડેન્ટલ ક્લિનિકઓફિસ નં.20, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, કેનાલ ચોકડી,રવાપર રોડ, મોરબીમો.નં.9265537084