મોરબી : દીપકભાઈ બનસોડેનું અવસાન

- text


મોરબી : મૂળ આકોલા હાલ મોરબી નિવાસી દીપકભાઈ નારણભાઈ બનસોડે (ઉ.વ.60) તે અશોકભાઈ, પ્રકાશભાઈ, સ્વ. કૈલાશભાઈ, ઈશ્વરભાઈના મોટાભાઈ તથા રવિભાઈ અને અમોલભાઈના પિતાનું તારીખ 26-6-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-6-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન પટેલ જિન પ્રેસ, વિસી પેરા મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text