મોરબી નિવાસી નાનજીભાઈ (હીરાભાઈ) મોરડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નાનજીભાઈ (હીરાભાઈ) મોરભાઈ મોરડીયા (ઉં.વ. 65) તે કેતનભાઈ મોરડીયા, સતીષભાઈ મોરડીયાના પિતાનું તારીખ 25-6-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-6-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઈમ્પીરીયલ હાઈટ્સ, જય અંબે નગર સોસાયટી, અવની ચોકડી, મોરબી મુકામે અને રાત્રે 8 થી 9 કલાકે શિવ મંદિર, જસમતગઢ ગામ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text