મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દોલતપરા -કડાણા ડેમની સાઈટ પર બપોરે અને સાંજે આશરે 30 થી 35 માણસોની રસોઈ બનાવી શકે તેવા મોરબીના રસોઈયા કોન્ટ્રાક્ટરની જરૂર છે. કોન્ટ્રાક્ટ માલ સામાન સાથે ડીશ દીઠ રહેશે.વધુ વિગત માટે રસ ધરાવનાર રસોઈયા કોન્ટ્રાક્ટરે નીચેના કોન્ટેક નંબર પર સંપર્ક કરવો.સંપર્ક નંબર: 76000 7370099137 00228[ સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા દરમ્યાન સંપર્ક કરવો ]સાઇટ એડ્રેસ :તત્રોલી ડેમ સાઇટ, મલેકપુર, ગામઃ દોલતપરાતા. લુણાવાડાજિ. મહીસાગર