માળીયા મિયાણાના મોટાભેલા ગામે યુવાન બિયરના ડબલા સાથે પકડાયો

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામના સ્મશાન પાસેથી માળીયા મિયાણા પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો ગોરધનભાઇ કેરવાડિયા ઉ.26 રહે.મોરબી ઇન્દિરાનગર નામના શખ્સને રૂપિયા 250ની કિંમતના લિઝન્ડરી ગોડફાધર બ્રાન્ડ બિયરના 2 ડબલા સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text