મોરબીમાં ધો. 12ની ગુજરાતી વિષયની પૂરક પરીક્ષામાં 12 વિદ્યાર્થીઓ હાજર, 1 ગેરહાજર

- text


મોરબી : હાલ ધોરણ 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે મોરબીમાં આજે તારીખ 26 જૂનના રોજ ધોરણ 12ની પૂરક પરીક્ષામાં ગુજરાતીનું પેપર યોજાયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. ગુજરાતીના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 13 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 12 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.

- text

- text