ટુ-વ્હીલર ખરીદવાનો સુવર્ણ અવસર : અવધ TVSમાં મોન્સૂન ધમાકા ઓફર્સ

 

જુપીટર 125 સીસી માત્ર રૂ. 4999ના ડાઉન પેમેન્ટ ઉપર, કોઈ પણ ટુ-વ્હીલરની ખરીદી ઉપર રૂ.3000નું એક્સચેન્જ બોનસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS મોન્સૂન ધમાકા ઓફર્સ લઈને આવ્યું છે. આ ઓફર્સ મર્યાદિત સમય માટે જ હોય, તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં મોન્સૂનને લઈને ટીવીએસ કંપનીના મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં જુપીટર 125 તદ્દન ઓછી કિંમતે અને ઓછા ડાઉન પેમેન્ટમાં મળશે. તેનું ડાઉન પેમેન્ટ માત્ર રૂ.4999થી શરૂ થશે.

આ ઉપરાંત અહીં કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ.3000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8849602098
મો.નં. 8401468276