હળવદનો યુવાન મોરબીથી લાપતા બન્યો

- text


હળવદ : હળવદ શહેરની આસોપાલવ સોસાયટીમા રહેતા જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા ઉ.37 નામનો યુવાન ગત તા.20 જુનના રોજ મોરબીના કબીર આશ્રમ પાસેથી ગુમ થયા બાદ ભાળ ન મળતા જીતેન્દ્રભાઇના ભાઈ શૈલેષભાઇ કૈલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text

- text