મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મેહુલભાઈ નવઘણભાઈ ગમારા ઉ.22 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.