મોરબીના સાપર ગામની સીમમાં વરલીના આંકડા લેતા સોનુ પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાવડીયારી કેનાલ સાપર નજીકથી મુળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજી પાર્કમાં રહેતા આરોપી સોનુ મહેન્દ્રભાઈ વાણિયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 460 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text