મોરબી : લુહાર શાંતાબેન પ્રાગજીભાઈ પિત્રોડાનું તા.24ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 27ને ગુરૂવારે સાંજે 04 થી 06 વાગ્યા સુધી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા, યુનિટ નં. 1, શનાળા રોડ,સરદાર બાગ સામે, પેટ્રોલ પંપ વારી શેરી, મોરબી ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.ધીરૂભાઈ પ્રાગજીભાઈ પિત્રોડાઅશ્વિનભાઈ પ્રાગજીભાઈ પિત્રોડાસ્વ.ડાયાભાઈ પ્રાગજીભાઈ પિત્રોડાહરીશભાઈ પ્રાગજીભાઈ પિત્રોડાભરતભાઈ પ્રાગજીભાઈ પિત્રોડામો.9714218218 / 9879418218મો.9879492345 / 9825419919