Morbi : અર્થશાસ્ત્રની પૂરક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર 

- text


મોરબી : મોરબીમાં આજે તારીખ 25 જૂનના રોજ ધોરણ 12ની પૂરક પરીક્ષામાં અર્થશાસ્ત્રનું પેપર યોજાયું હતું. જેમાં મોરબી જિલ્લામાં કુલ 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

અર્થશાસ્ત્રના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 82 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 74 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 8 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ કુલ 83 વિદ્યાર્થીઓમાંથી 74 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text