વાંકાનેરના જાલી ગામેથી બાઈક ચોરાયું

- text


વાંકાનેર : તાલુકાના જાલી ગામના અજિતભાઈ દિનેશભાઈ રાતૈયાની માલિકીનું GJ-36-AH-5604 નંબરનું બ્લુ કલરનું FZ બાઈક ગત 23 જૂનના રોજ રાત્રીના સમયે ઘરના આંગણામાં પાર્ક કર્યું હતું ત્યાંથી ચોરાયું છે. આ અંગેની લેખિત અરજી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને બાઈક શોધી આપવા રજૂઆત કરી છે.

- text

- text