મોરબીના યુવાને ‘ગાતો ગુજરાતી’ સિંગિંગ શોમાં પરફોર્મન્સ આપ્યું

- text


મોરબી : ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ દ્વારા આયોજિત ‘ગાતો ગુજરાતી’ સિંગિંગ શોમાં મોરબીનો યુવાન હર્ષ પંડ્યા પણ જોવા મળ્યો છે.

મોરબીના હર્ષ પંડ્યાએ ‘ગાતો ગુજરાતી’ સિંગિંગ શોમાં ઓડિશન રાઉન્ડમાં અમદાવાદ ખાતે પરફોર્મન્સ આપ્યું હતું. ઓડિશનમાં તેણે ‘મન મોર બની થનગનાટ કરે’ ગીત ગાયને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

- text