હળવદના ટીકર ગામે પોલિયો રવિવારની ઉજવણી કરાઈ

- text


હળવદ : ગઈકાલે તારીખ 23 જૂન ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં બાળકોને પોલિયો પીવડાવવાનું અભિયાન હાથ ધરાયું હતું અને રાજ્યભરમાં મોટી સંખ્યામાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ત્યારે દરેક બાળક સ્વસ્થ અને નિરોગીમય રહે તેવા અભિગમ સાથે હળવદ તાલુકાના ટીકર ગામે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ તકે ભારત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

- text