મોરબીના રવાપર રોડ ઉપર વોડકાના 10 ચપલા સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રવાપર રેસિડેન્સી પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના વાઘપરામા રહેતા આરોપી દિપક રાજુભાઇ બુદ્ધદેવ ઉ.29 નામના શખ્સને વિદેશી દારૂ ઓરેન્જ હિલ વોડકાની 180 મીલીની 10 કાચની બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text